________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
આ કાવ્યની આ તો ઉત્થાનિકા છે, અર્થાત ટુંકમાંજ વિવેચન લખી ગ્રન્થના ઉદ્દેશ જણાવવા જોઇએ. એટલે વધુ આલેખવાના અવકાશ નથી. એવા કેટલાક વિષય જવા ખાદ ખત્રીશમા છંદમાં વાતારનો ઉપર હાથ એવા વિષય આવે છે. એના ઉદ્દેશ એવા છે કે મોટા નાનીજને પણ ભિક્ષા લેતી વખતે પોતાના હાથ નીચે રાખે છે ત્યારે સામાન્ય જન પણ જો દાતા હૈાય ત્યારે તેને હાથ ઉપર રહે છે. આને ભાવાર્થ એટલે છે કે સુન માનવે યાચકભાવને પ્રાપ્ત થવું નહિં પણ સદા દાનાઈ રાખવી એજ ભૂષણ છે. દાના થઈ ઉચ્ચ રહે. ઉચ્ચ હોવા છતાં યાચકપણે નીચત્વ પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ અડ્ડા મોટા જનને ભિક્ષા માગવાના સમય અને સામાન્યના ઉચ્ચ ભાવ. આ વ્રતના કાયા એક વિચિત્ર રીતે વર્તે છે.
.
જૈવ!!
સ્પો
વધુના સમય નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
―
www.kobatirth.org
નદી કહે છે હું વહન થાઉં છું. પ્રતિદિન આગળ વધું છું, આથી વિશ્વમાં ઉન્નતિ પામી છું. અરે માનવી ! તમેા માત્ર વાચ્યાર્થથી નહિ પણ અનુભવાÅયી આગળ વધે. માત્ર
સ્પર્ધા.
For Private And Personal Use Only