________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
થરેનું પરસ્પર ઘર્ષણ કરે છે. નાના સરખા પત્થરે બેડોળ હેય તે પણ તેને ગળાકાર રમ્ય બનાવે છે. એમ જ્ઞાનીજને પિતાની પાસે આવેલા અજ્ઞાની મૂઢતમને પણ શિક્ષણ આપી સુન્દર જીવનમય બનાવે છે. તેમજ આ નદી જડ પથરેની સંગત કરતી છતાં જડપણું સ્વયં સ્વીકારતી નથી; એમ જ્ઞાનીજને જડબુદ્ધિવાળાઓ પાસેથી જડબુદ્ધિ સ્વીકારતા નથી.
જડ પત્થરની અંદરથી નીકળેલાં જળનાં વહન થતાં ઝરણુને પિતે આશ્રય આપે છે; એમ અજ્ઞાન ટોળાંમાંથી આવેલાને અથવા દુઃખના ડુંગરમાંથી આવેલા પ્રાજ્ઞજન શરણ આપે છે. અવનવાં ઝરણાંને સ્વીકાર કરી નદી વિપુળતા ધારણ કરે છે. એમ ઘણું જનને આશ્રય આપી સુજન વિશ્વમાં વિપુલતા માણે છે. વર્ષાઋતુના પૂરમાં મળેલા માટીના ઢગલા જેઓ જળ પ્રવાહની આજૂબાજૂ હેાય છે. તેઓને ધીમે ધીમે જળવહનિકા તોડી નાખે છે. એમ ધીમે ધીમે મર્યાદા રૂ૫ હાલમાં મનાતી પણ વાસ્તવિક અમર્યાદેને તેડી મર્યાદરહિત અર્થાત અપાર બ્રહ્મભાવમાં ભેગી થઈને ભળે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only