________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાબરમતીમાં જ્યારે ચોમાસામાં જળ ખૂબ ભરાઈ
આવે છે અર્થાત પૂર તેમાં આવે છે ત્યારે ચડતી પડતી. તે બન્ને કાંઠાઓમાં જળથી ખૂબ ભરાઈ
જાય છે. પછી થોડા દિવસે એ પાણી ઉતરી જાય છે. આમ એક તરફ સાબરમતી પ્રતિવર્ષે ઉન્નત પણ થઈ જાય છે અને પાછી ઉન્હાળામાં તે તદન શુષ્ક જેવી થઈ જાય છે. જ્યાં એક વખતે જળની ચડતી હતી ત્યાં બીજા વખતે પડતી થઈ જાય છે. સાબરમતીને ઇચ્છા ન હોય કે મહારે ઉન્નત થવું નથી અગર ઈચ્છા ન હોય કે મહારે પડતી જોઈતી નથી. પણ શું કરે? સંસ્કારવશાત એ દશા એને ભેગવવી જ પડે છે. એમ માનવને ચડતી તથા પડતી સંસ્કારવશાત્ આવી રહે છે. ઉન્નત લોકોએ કુલાઈ ના જવું જોઈએ. તેમણે નિશ્ચય સમજવું જોઈએ કે પડતી આવરોજ, અને પડતીવાળાએ દુખમાં ડુબાઈ પણ જવું નહિ કેમકે જરૂર ચડતી એક દિવસ આવશે જ. આ કાવ્યમાં પ્રાયઃ સાબરમતીના ઘણુ ગુણનું
કર્તાએ શિક્ષણ લીધું જણાય છે. કેટલાક સત્સંગ વિષયોનું વર્ણન કરી સોળમા છંદમાં જમાહાગ્ય ણાવ્યું છે કે આ સાબરમતી જળમાં પડેલા
પત્થરનું આકર્ષણ કરે છે તેમજ તે પ
www.kobatirth.org
For Private And Personal Use Only