________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯
ભાગીરથી ગંગાને ભગીરથ નામના રાજા લાવ્યા છે. એટલે ગંગાનું જળ ક્ષત્રિયના ત્યાંનું પાણી થયું, અને ગાદાવરીને કશ્રુપ નામના ઋષિ લાવેલા હેાવાથી તે બ્રાહ્મણનું લાવેલું જળ થયું. માટે અત્ર ગંગા કરતાં ગેાદાવરીની ઉત્તમતા બતાવી છે. આવા હેતુને લઈ અચ્યુત પંડિત કહે છે કે ગંગા કરતાં પણ હું ગાદાવર ! તું અધિક પાવન છે. આ નિશ્ચયે હું હારી સેવા કરૂં છું, હારૂં સ્નાન કરૂં છું, હારા જળનું હું પાન કરૂં છું.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો કે આ ક્ષેકમાં કલ્પના ધણી સારી કરી છે. તે સમયના લેાકેાને માટે આ શબ્દ સામાન્ય કહી શકાય નહિ પશુ નવા લેકે તે ભગીરથનું ગંગાનું એ પ્રકારનું લાવવુંજ પ્રથમ તો અસંભવિત છે એમ માને છે. માટે એમને માટે નવા રૂપે ઉપદેશ હેાવા જોઇએ. ત્યાં આ આ કાવ્યમાંનવા માટે નવુ
66
દહાડા ન સરખા કાઇના વહેતા જતા આ વિશ્વમાં, ચડતીજ ત્યાં પડતી થતી પડતી ત્યાં ચડતી થતી; જેવી અવસ્થા આવતી તેવીજ જીવા ભાગવે, અભિમાન ધરવા ના ઘટે એવુંજ પોતે શીખવે. ૪૦
www.kobatirth.org
..
For Private And Personal Use Only