________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
તે ઉપરથી લેવાતા મેધ અને એજ પ્રવાહ પાછે. સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે તે શામાટે ? શાને લઈને ? આદિ આદિ કુદરત પ્રવાહ ઘણાજ રમ્ય ચિતર્યો છે. તે સાથે માનવ જીવનને ઉચ્ચ અનાવનાર સદુપદેશ આલેખ્યા છે તે ખરેખર કાવ્યની ચમત્કૃતિ, તે કાવ્ય કર્તાની હૃદયક્ષેત્રદિશા સૂચવી આપે છે. નવાં વાતાવરણવાળાએ માટે જૂના લેખો હવે પ્રાયઃ આનંદ આપનારા રહ્યા નથી. જેમાં પૈારાણિક લેખા હાય તેઓ હવે જેને ગ્રાહ્ય અને ઉપયોગી છે તેને માટે તો છેજ; પણ બુદ્ધિક્ષેત્રનેજ પ્રાધાન્ય માનનારાઓને એ લેખા આનંદ આપતા નથી. એ હું સ્વયં જોયું છે અને સાંભળ્યું છે. એને માટે અમે એકાદ ઉદાહરણ આપીએ છીએ. આ શ્લોક ગોદાવરી લહરીના છે.
કાંઈ ાનાનું દર્શન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्फुटं लोके शास्त्रेऽपिचनृपस माहीतजलतो । ऽधिकं पूतं विप्राहृतमुदकमित्येष नियमः ॥
cr
“હું ગાદાવર ! લાકમાં અને શાસ્ત્રમાં પ્રચલિત અને પ્રસિદ્ધ વાર્તા છે કે રાજાના ત્યાંના જાની કલ્પના. પાણી કરતાં બ્રાહ્મણના હાથે લાવેલું પાણી પવિત્ર અને ઉત્તમ ગણાય છે. અર્થાત શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only