________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
મનુષ્ચાએ તથા દાને, પ્રવૃત્તિ નિત્ય આચરવી. અરે નિર્ધનદશા પામી, થવું દાની યથાશકતે. તરંગાથી વહ્યા કરતી, તથા સમજી મનુષ્યાએ; સદા આત્માન્નતિકારક, વિચારથી પ્રગતિ કરવી. યથા ધરતી ધરા ઉંડા, તથા ઉત્તમ મનુષ્યાએ; ધરી ગંભીરતા ઉંડી, સદા શાભાવવું મનને. ધરે વારીપ્રદા આંઘાં, ગ્રહે છે ખૂબ નિર્ઝરણાં; મનુષ્યાએ ધરી ધીરજ, સ્થિરપ્રજ્ઞા તથા ગ્રહવી. ધરે એ તીર મર્યાદા, તથા શીલની મનુષ્યાએ; ધરી મર્યાદને રહેવું, પ્રવાહી સત્યના ધરવા. સરિત્ આત્મા સદા સંયમ, ખરૂ પાણી ભરેલ બહુ; દયાની ઉમિયા ઝાઝી, હૃદય પ્રગટાવવી પ્રેમે. પ્રવર્ષે મેઘધારાએ, તદા શોભા ધરે સારી; મનુષ્યાએ સદુપદેશે, હૃદયપુષ્ટિ કર્યા કરવી. ગ્રહીને મેઘનું પાણી, કરે છે દાન જીવાને; ગ્રહીને સર્વ પાસેથી, મનુષ્યએ તથા દેવું; યથા લેવું તથા દેવું, જરા સંકોચ ના કરવો; અદા નિજ કુર્જને કરવી, સદા ભાવે મનુષ્યાએ. ૪૯
૪૫
૪૬
www.kobatirth.org
૪૧
૪૨
૪૩
૪૪
४७
૪૮
For Private And Personal Use Only