________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાચિક, અને આત્મોન્નતિ કરે નહિ એ કાવ્ય નિર્ગધકિશુક સમાનજ જાણવાં. यावानर्थ उदपाने, सर्वत संप्लुतोदके । तावान्सर्वेषु वेदेषु, ब्राह्मणस्य विजानतः ॥
શ્રીત. ચારે બાજુથી છલેછલ ભરેલું સરોવર હોય પણ તેમાં
થી તૃષા છીપાવા એગ્ય જળની આપણને ખાસ કેની જરૂર છે. એમ સર્વ વેદગ્રન્થોમાંથી આત્માની
ઉન્નતિ કરવા લાયક ઉપદેશાની આપણને
જરૂર છે. આ ભાવના જાણે નજર આગળ રાખીને આખું કાવ્ય લખ્યું છે. જુઓ –
મીઠા મીઠા કલરવ વડે વિશ્વને બંધ આપે;
મીઠા શબ્દ ગુણગણ ભર્યા સર્વનાં ચિત્ત વ્યાપે. હે દેવિ સાભ્રમતિ !
“તું હારા મીઠા અતીવ મધુર વડે આખા વિશ્વને એ બંધ આપે છે કે, ગુનામ સણના સમહાથી ભર્યા શબ્દો માં ચિત્તમાં વ્યાપે છે; અર્થાત માનવ માત્રને શ્રેયસ્કર હેઈ ગ્રાહ્ય હોઈ શકે છે, સરખા આ શબ્દ જોડે ભગવદ્ગીતા–
www.kobatirth.org
For Private And Personal Use Only