________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫
દીધું. એવામાં એઆશ્રીએ જાતે અનાવી છપાઇ ગયેલા ફરમાવાળું સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય બતાવ્યું. એ હું વાંચ્યું. વાંચતા કાંઇ નવીનજ ચમત્કૃતિ જોઇ. અને અત્યાનન્દા વેશથી પ્રસ્તાવના લખવાનું ન્હેં કામ લીધું.
આચાર્યશ્રીએ પાતાનીજ પ્રચલિત માતૃભાષામાં સાબરમતી ગુણુ શિક્ષણુ કાવ્ય લખ્યું છે. તેમાં મંદાક્રાન્તા અને રિગીત એ એ છંદો મુખ્ય છે. તેમાં નવાયુગની નવી મહાર રૂપે ગુજરાતિમાં પરિમલ આપતી ગજલે પણ દૃષ્ટિગાચર થાય છે. કવિતા રચના નવા વાતાવરણના પ્રમાણે છે, કારણ કે ભાષા કવિઓએ કવિતાના અનુપ્રાસની ફરજ માનેલી છે. પણ્ વીસમી સદીના કવિઓએ અને આૉંવતના તદન સંસ્કૃત કવીશ્વરાએ એવી નિત્યતા માની નથી. અને માટે અમને કાંઇ તકરાર નથી. અમા તા એમ માનીએ છીએ કે જે અંદક નિશાન પાડે તેજ ખરી. બહારથી સુશે!ભિત અંદૂક હાય પણ બહાર કરી નિશાન પાડી શકે નહિ તે નિર્મયા વ ગુિજ્જા ગંધ વના પલાસ પુષ્પ જેવુંજ જાણવું; એમજ કવિતા બહારથી હાય છતાં હૃદય પટપર સચ્ચારિત્રની અથવા બ્રહ્મ ખુમારીની છાપ પાડી, કાયિક,
જાનું અને નવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only