________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ તે વિશ્વમાંહિ જીવને જીવાડતા સતે કહે. ૫૪૩ શુભ ચાહ જગની જાણીને વર્તન સુધારે આદરે, કુકત પ્રકૃતિ ઓળખી જીવી જીવાડે જગ ફરે; ઋતુ ધર્મ કુદત્યે ગથી વર્તન ફરે પ્રીતિ વધે, ચાલુ જમાનો એળખી ચાલે સુકા સહુ સહે. ૫૪૪ સાબરમતીનાં પરિવર્તિનમાંથી અસ્તિત્વાર્થે મહતું
શિક્ષણ, સાબરમતી પરિવર્તને અસ્તિત્વ માટે થાય છે, પ્રગતિપથે વહેતી છતી હેણાં બદલતી જાય છે; પરિવર્તન કરતી રહે અવધકને સંહરી, પરિવર્તને સમજાવવા જાણે જ પૃથ્વી અવતરી. પ૪૫ પરિવર્તને સામાં થતાં આકાર બદલાતા સદા, પરિવર્તન જે ના ધરે તે જીવતે નહિ જગ કદા; પરિવર્તન જલમાં થતાં સ્થળમાં થતાં સહુ ધર્મમાં, પરિવર્તને સંગથી થાતાં રહે છે કર્મમાં. પ૪૬ બદલાય છે સહુ વસ્તુઓ પરિવર્તનથી જાણવી, અસ્તિત્વ પ્રગતિ હેત શિક્ષા સત્ય મનમાં આણવી;
www.kobatirth.org
For Private And Personal Use Only