________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ સન્માન પામે નહિ જો પરિચય અતિ વધતાં છતાં. પ૩૯ વર્ષર્ણ બહુ પરિચય થતાં ઈચ્છાય અન્ય સ્વભાવથી,
શીતતું જેરે નહિ રૂચિ માનવતણી પ્રકૃતિ કથી; આવે શીયાળ ટાઢ બહુ વાતાં ઉન્ડાળે સાંભરે, કિસ્મત, વિગે સર્વની સિદ્ધાંત એ સાચા અરે. ૫૪૦ સાબર શીયાળે આવતાં લાગે ન બહુ પ્યારી ખરે, ઉષ્ણતું સાબરની દશા ઈરછાય લોક સંસ્મરે; ઉષ્ણતું ઉન્હીં લૂથકી ને તાપથી લોકે તપે, વર્ષાજ ક્યારે આવશે? જાપ જ લેકે મન જપે. ૫૪૧ ઉષ્ણતું સાબર દેખીને વર્ષર્ત સાબર સાંભરે, વૃષ્ટિ યુતા સાબર લહી આનન્દ પામે જગ ખરે;
એકતુંથી સાબરમતી પ્યારી ન સૌને લાગતી, માટે જ ઋતુના ફેરથી સાબર સુપ્રીતે જાગતી. ૫૪૨ ત્રણ્ય ઋતુ અનુસારથી સાબરમતીને સિા ચહે, જગ ચાહના દેખી ફરે તે વિશ્વજન પ્રીતિ વહે જગ ચાહના અનુસારથી લેકે ફરીને જે રહે,
૧ ઠંડી ઋતુ—શિયાળે. ૨ એક ઋતુથી.
www.kobatirth.org
For Private And Personal Use Only