________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
આનન્દના કલ્લેાલ ત્યાં જીવન મઝાતુ જાય છે; સતાય જીવનઆશ્રયે જીવ જાત સર્વે જાણવી, રક્ષક જીવનદાતાતણી ઉપકારતા મન આણવી. સાબરમતીની સહેલ જેણે આત્મદૃષ્ટિથી કરી, આનન્દબ્રહ્ને જીવીને સહેજે જતા સાગર તરી; સાબરમતીના ઢસ્યનાં લ્હાણાં માનાં અનુભવે, અધ્યાત્મરસને વેદી તે આનન્દ ઉત્સવ ઉઝવે. ઋતુના ધર્મ પ્રમાણે સાબરમતી સેવનમાં રૂચિ અરૂચિ અને તેમાંથી લેવાના સાર
૫૩૭
www.kobatirth.org
પ
વર્ષતુ આવ્યાથી પ્રથમ સામર ઉપર પ્રીતિ વધે, સાડીજ લીલી ઓઢતાં પૃથ્વીનુ યાવન શુભ સધે; લાગે મઝાના મેહુલા કાંઠા મનેાહર શોભતા, કૈકાર મયુરાના થતા ઘન ગાજતા જન થેાલતા. ૫૩૮ લેાકેા વધાવે ભાવથી સાબરમતી જલ આવતાં, પશ્ચાત્ વર્ષો બહુ થતાં અરૂચિ જના પ્રગટાવતા; ફ્રેંચે ન સારૂ પણુ ઘણું અરૂચિ વધે અતિશય થતાં, ૧ વર્ષાઋતુ.
For Private And Personal Use Only