________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સાબરમતીના કાંઠડે રમણીય વૃક્ષ શેલતાં, નિર્મલ હવા ફલગથી કલ્પદ્રને ભતાં; ઉંચા ઘણું છે ટેકરા નીચાં જ આઘાં બહુ ખરે, વર્ષાસને લીલી મહી સાડી મઝાની શુભ ધરે. પ૩ર ટહુકે મયુરે જેશથી પડઘા પડે તેના અહે, બહુવલ્લિ ને કંદથી શોભા ધરે જોઈ લહે મકડ ને બહુ લીંબડી કેરડા ઉગે ઘણા, આશ્રય લહી વૃક્ષે ઉગે રાખે ન વધવામાં મણ. પ૩૩ આંઘાંવિષે બહુ રાફડા ને દર ઘણાં સતણાં, ઉંદર કરે દરને અને સર્પો જ કરતા આપણું; જેનુંજ જગમાં જે છે તે અન્ય કીધું ભેગવે, નિબલ મરે સબળા જીવે પ્રગતિ રહસ્ય જન ક. ૫૩૪
જ્યાં ઉગ્રતા ત્યાં નીચતા પાસે જ રહી છે જાણવી, આંઘાં અને બહુ ટેકરા અવલેકીને મન આણવી; કલેલ કરતાં પંખીઓ દોડી ઉડાઉડ બહુ કરી, સંતાઈ જાતાં ઝાડીમાં આશ્રય મઝાને આશરી. પ૩૫ આનન્દબ્રહ્મસ્વરૂપનું પ્રાકટય જ્યાં જ્યાં થાય છે,
www.kobatirth.org
For Private And Personal Use Only