________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
કદર કરનાર, કરે દુનીઆ કદર વા ના, જરા ત્યાં લક્ષ્ય ના દેવું, સદા સાબર પરે વહેવું, શિખામણ સન્તને સાચી. પર૬ અનુત્સાહી નહીં બનવું, કદર જગ નહિ કરે હોયે; થતાં ફલની ખરી પ્રાપ્તિ, કદિ નહિ ભેદુઓ છડે. પર૭
(દુહા ) અંધા આગળ આરસી, બહેરા આગળ જ્ઞાન, મૂઢા આગળ રસકથા, સરખાં ત્રણ્ય જાણું.
પર૮ રત્ન ઝવેરી પારખે, પંડિત પરખે ગ્રન્થ, વાટ વળાવું ભેમીઓ, જાણ પરખે પન્થ. પ૨ રસીઓ રસને જાણત, કદર કરે છે બેશ, કદર કરીને સન્તજન, લહે આનંદ હમેશ. પ૩૦
( રાગ ) સાબરમતીની રમણીયતા અને તેમાંથી મળતું જ્ઞાન, સાબરમતીના કાંઠડે વૃક્ષે ઉપર વાનર રમે, કીડા કરે બહુ જાતની ભક્ષણ કરી ક્લિને ભમે, મસ્તી હુકાહક કૂદીને કરતાં રહે પાણી પીઓ, નિર્ભયપણાથી હાલતમાં માનવથકી એ ના હીએ. પ૩૧
www.kobatirth.org
For Private And Personal Use Only