________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
૫૧
કદર સાબરતણી થાતી, ખરેખર અર્થીથી સાચી. ૫૧૭ પ્રથમ તો ના કદર થાતી, પછીથી થાય છે પૂરી, અતઃ અભ્યાસમાં સુજ્ઞે, નહીં થાકી દે જાવું. ૫૧૮ ઉગ્યે ભાનુ નહીં છૂપે, છુપાયા ના શશી છૂપે, ગુણીજનની પ્રવૃત્તિની, ખરી વખતે કદર થાતી. કદર કરનારની નાસ્તિ, નથી યારે જગત્માંહિ, અતઃ ઠંડા નહીં પડવું, કર્યાં કરવાં સુકૃત્યાને; પડે સામી સકલ દુનિયા, તથાપિ ના હડી જાવું, ધરી ઉત્સાહ હૈયામાં, સા નિજપથમાં વહેવું. કદર જ્યાં ધૂળની થાતી, અહા ત્યાં શું ? રહે બાકી, પડે ખપ ત્યાં કદર સાચી, અહે જે જાણતા જેને, પરર અજાણ્યા શું કદર કરશે ? સુજે શું અધને ભાનુ, નિહાળ્યા વણુ ખરાં તત્ત્વો, કદર કરતા નહિ અજ્ઞા. પર૩ અહા જે જાણતા જેને, કદર તેની કરે પૂરી, અનન્તા કાલ છે ભાવી, કદર થાશે ગુણીઓની. ૫૨૪ સુહાતી ચાગ્યની ચેાગ્ય જ, કન્નુર નિજશક્તિથી સાચી, સુજે ના અધને તેથી, નહીં ટાળ્યા ટળે ભાનુ. પરપ
પ૧
www.kobatirth.org
૫૨૦
For Private And Personal Use Only