________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
કર્મી શુભાશુભ પ્રગટીને દુઃખ જણાવે અહુ ખરે, અભિમાન છાજે નહિ કર્યાં કાના જ જગમાંહિ અરે. ૫૧૩ સાબરમતી આંઘાં વિષે અજગર પડયા જીવન ધરે, પ્રારબ્ધ સહુને આપતું ચિન્તા અરે જન શું ? કરે; રહેતા તુવરમાં જીવડાં કાંણાં વિના પણ જીવતા, પ્રારબ્ધ તેવું થાય છે મનમાં ધરીશ ના કલીખતા. ૫૧૪ પ્રારબ્ધ.
પ્રારબ્ધ કીધું ભાગવી જીવ માત્ર જીવે જવિષે, ધારું થતું નહિ કોઈનું પ્રારબ્ધ ફલતું જગદિસે; પ્રારબ્ધના અનુસારથી ઉદ્યમ થતા જીવ માત્રને, પ્રારબ્ધના અનુસારથી પેષે જીવે નિજ ગાત્રને. ૫૧૫ જે જીવતાં મુકત થયા પ્રારબ્ધ પણ તે ભાગવે, સુખ દુઃખ જીવો પામતા પ્રારબ્ધથી સન્તા કવે; પ્રારબ્ધ માની ભાગવા પણ ઉદ્યમ કદા ત્યાગે નહીં, શિક્ષા મઝાની દિલ ધરે પ્રગતિવિષે વહેવું સહી. ૫૧૬ સાબર પેઠે યોગ્યની ચાગ્ય કદર-વ્યાલિ કદર થાતી ગુણીજનની, અહા નિજ વૈગ્યતા તેવી,
www.kobatirth.org
For Private And Personal Use Only