________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
વ્હાલાંથી શું ? અધિક જગમાં વ્હાલથી જે મરે છે, સન્તા વ્હાલા હૃદય ઘટમાં દોષ સર્વે હરે છે; વ્હાલાંઓના હૃદયસરમાં ન્હાઇ નૈમેલ્ય ધારૂં, માન્યું એવું હૃદય ઘટમાં સર્વેથી પૂર્ણ પ્યારું વ્હાલાઓનાં હૃદય નયના વ્હાલથી ઉભરાતાં, સેવા સાચી હૃદય ઝરણાં નિર્મલાં સા સુહાતાં; વ્હાલુ સર્વે પ્રિય જંગ થયું જીવવુ* વિશ્વમાટે, બુદ્ધગ્ધિ સહૃદય પ્રગટયું જ્ઞાનથી સત્ય ઘાટે. ૫૦૨ વ્હાલુ સર્વે પ્રિય પ્રભુતણું વિશ્વમધ્યે ગણાયુ, વ્હાલાઓના હૃદય તનમાં વ્હાલ સાચુ છવાયું; વ્હાલામાટે જીવન ધરવું વ્હાલ છે સ્વર્ગ સાચું, વ્હાલા જેના મન નહિં કશું માનતું ચિત્ત કાચું. ૫૦૩ વ્હાલુ મીઠું નહિ જગ કશું અન્ય લાગેજ મીઠું, કેરી દ્રાક્ષા મધુર નહિ છે વ્હાલ ત્યાં રૂસ્થ્ય દીઠું; દોષો દે મન નહિ કશા વ્હાલ ત્યાં સર્વ સારૂં, વ્હાલુ સર્વે જગત બનતાં કે ન લાગે નઠારૂ કવ્વાલિ. જીવન સ્વાર્પણ કરીને જે જીવાડે પૂર્ણ સુખ આપે,
www.kobatirth.org
૫૦૧
૫૦૪
For Private And Personal Use Only