________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરા વ્હાલાં હૃદયનાં તે, સકલ દુખે ત્વતિ કાપે, અતઃ અતહાલે જે, અભેદે સર્વને ધારે, રહે તન્મય સદા એચે, તરે તે અન્યને તારે. ૫૫ કર્યાગે સાબરમતીનું વહેવું મરૂદેશથી પ્રગટી વહે સાબરમતી ગુજરાતમાં, કર્મ પ્રમાણે થાય છે પ્રગતિ સકલજીવજાતિમાં કર્મ ભ્રમણ છે ભાનુનું અવતાર થાતા કર્મથી, કર્મ ન કે સ્થિરતા ધરે કર્મો વધે છે ભર્મથી. પ૦૬ કર્મો શુભાશુભ જે કર્યો તે ના ટળે ક્ષયવણ કદી, નિજ કર્મના અનુસારથી ફલ ભેગ્ય પ્રગટે છે મતિ; સુખ દુઃખ કર્મવડે થતું ત્યાં ન્યાયકર્મવડે થતું, સુખ દુઃખ ઈશ્વર આપતે એ સત્ય નહિ જગમાં મત.૫૦૭ કર્મો કરેલાં કોઈને છોડે નહીં જગમાં અરે, માયા કહે કે પ્રકૃતિ કર્માવરણ કિસ્મત ખરે; જીવ માત્ર કર્મોપાધિથી અવતાર લે છે નવનવા, પ્રારબ્ધને છે ભેગ જગમાં તે ઉપરના કે દવા. પ૦૮ સમતાથકી પ્રારબ્ધને જે ભેગી કાર્યો કરે,
www.kobatirth.org
For Private And Personal Use Only