________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
હાલ,
( દુહો ) નિષ્કામે જે સહજથી, હાલ થતું તે બેશ; વૈરીજન વહાલાં થતાં, રહે ન મનમાં લેશ. ૪૯૭
| (મન્ટાકાન્તા) હાલાંઓની યાદી હાલાઓની સ્મૃતિ બહુ થતી પ્રેમથી જે ભરેલાં, વહાલાં હાલાં હૃદયપટમાં પ્રેમથી કોતરેલ; . હાલાંઓથી નહિ નહિ કશું અન્ય કે ચિત્ત પ્યારું, હાલાઓના હદય તનથી વારણાં ખૂબ સારૂં. ૪૯૮ ગુન્હાઓને કદિ નહિ ગણે નેહથી મિષ્ટ બેલે, આપ સર્વે હૃદય તનનું કઈ આવે ન લે; ચિત્ત યાદી ક્ષણ ક્ષણ થતી દૂર હતાં જ પાસે, આ સિમ એનું હૃદય તન છે પ્રેમથી જે પ્રકાશે. ૪૯ વ્હાલાંઓ છે સરસ જગમાં પૂર્ણસંદર્યવાળાં, હાલાંઓને નિશદિન મરૂં પૂર્ણ જેઓ કૃપાલાં, વ્હાલાંઓની ચરણ રજથી ચિત્ત શુદ્ધિ બને છે, વ્હાલાંઓનાં રસિકનયને પાપ સર્વે હણે છે. ૫૦૦
www.kobatirth.org
For Private And Personal Use Only