________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
કુકતણે એ કાયદે અભિપ્રાય જુદા છે ખરે. ૪૯૨ ઉંડા ઉતરતા જે જને અનુભવ કરી દષ્ટિવડે, અનુભવ ઘણ તે પામતા દાર્યદષ્ટિ સાંપડે; વર્તુલ અનન્તુ વાધતું આગ્રહ ઘણા દરે જતા, વસ્તુ સ્વભાવે વસ્તુને જાણે ન ખાતું કે ખતા. ૪૩ જાણે કહે નહિ કેવલી એક વસ્તુના સહુ ઘર્મને, સ્યાદ્વાદી નેતિ વાક્યથી જાણે અનુભવ મને, બહટણિયે બાકી રહે એકદષ્ટિથી વર્ણન કરે, એકદષ્ટિથી દેખ્યા પછી બહુદષ્ટિ બાકી ખરે. ૪૯૪ નિરીક્ષતા બહેદષ્ટિથી લેકે ઘણુ સહુ દ્રવ્યને, આશ્ચર્ય ત્યાં કશુંએ નહીં સમજણ પડે છે ભવ્યને સાબરમતીને દેખીને બહુદષ્ટિથી શિક્ષણ ગ્રહે, સાપેક્ષનમસ્યાદ્વાદના જ્ઞાન સકલ સમજી રહે. ૪૫ સાબરમતી પર સજનનું વ્હાલ પ્રગટ્યું છે, જે આત્મભેગી થાય તે આ વિશ્વજન વહાલે બને; વ્હાલાં શીખવતાં હાલને ઉપકારમય જીવન ધરી, વ્હાલી બની સાબરમતી સહુને શિખામણ દે ખરી. ક૬
www.kobatirth.org
For Private And Personal Use Only