________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ઉંડા થવું મનના ઘણું ના બાળકાના ખેલ છે; ઉંડા ઉતરતાં જ્યાં ઘણું તળીયું અહા ના ભાસતું, તે પાર પામે સર્વના અસ્તિત્વ તેનુ જગ છતું. ૪૮૦ સાગરપતિ ઉંડાઇ શિક્ષણ મેળવી સાખરમતી, ઉંડાઈ જલથી ધારતી પતિના સમી પત્નીગતિ; ઉંડાઈ સાચી ધારવી શિક્ષણ મઝાનું મન ધરી, સન્થેાલિત દેશાભિતિ વિશ્વાન્નતિ શિવજય કરી. ૪૮૧ જે છાછરાં ઉદરા ધરે તે વિશ્વમાંહી શું કરે ? ઉંડાં હૃદય જેએ ધરે તે કર્મયોગી થૈ ક ઉંડુ હૃદય નિજ કીજીએ ઉંડા હૃદય પાસે રહી, આ વિશ્વમાં પ્રગતિ ભલી થાશે કહું એથી સહી.૪૮૨ ઉડા હૃદયમાં પેસતા ઉંડા હૃદયના ચેાગીઓ, ઉંડા હૃદયમાં મ્હાલતા ઉડા હૃદયના ભેગીઓ; ઉંડા હૃદયની ખૂબીએ ઉંડા હૃદયથી જાણીએ, ઉંડા હૃદયમાં ઝીલીને ઉંડાઈ મનની આણીએ. ૪૮૩ મન છાછરૂં ત્યાં દુઃખ છે ડગલુ ભર્યે કંઇ નવ નવું, ઉંડા હૃદયની લ્હેરીયેાની વાત મુખથી શું કહ્યું;
www.kobatirth.org
For Private And Personal Use Only