________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
હૃદયીજને ઝટ જાણશે અનુભવ ગ્રહીને એ કહ્યું: ઉંડું હૃદય જેણે કર્યું તેના હૃદયમાં સા રહ્યું. ૪૮૪ ઉંડા હદયને પૂજવું બહુ પ્રેમ દિલમાં લાવીને, ઉંડા હૃદયને પૂજવું લઘુતા હૃદયમાં ભાવીને, ઉંડા હૃદયના તેરમાં કંઈ જેર પ્રગટે અભિનવું, ઉંડાં હૃદય માતા સમાં તેને હૃદયથી સંસ્તવું. ૪૮૫ ઉંડા હૃદયના માનને પ્રેમથી પાચે નમું, ઉંડા હૃદયના માનનાં આશમાંહી રમું ઉંડા હૃદયના સજજનેએ વિશ્વ સહુ મનમાં ભર્યું, તેવાં હૃદયને પૂજતાં જે જે બને તે મન ધર્યું. ૪૮૬ ઉંડા હદયમાં પેસવું એ પ્રેમભક્તિથી બને, ઉંડું હૃદય નિજનું કરે સન્ત સદા એ શુભ ભણે; પરખાય નહિ અનુમાનથી ઉંડા હૃદયની આંખને, લેવાય ના ઉંડા જનેની ગુપ્ત અનુભવ પાંખને. ૪૮૭ ઉંડા હદયના જ્ઞાનીઓના પાસમાં ભક્ત રહી, ઉંડાપણું નિજનું કરે પાસાં ભલા સેવી સહી ઉંડા હદયના જ્ઞાનીઓના મર્મ વિરલા જાણતા,
www.kobatirth.org
For Private And Personal Use Only