________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
નિજ પ્રાણીઓ નિવૃત્તિના અનુસારથી ઈય્ લહે, સાબરમતી દક્ષે ઘણું કોઈ કઈને કે જન ચહે સંતેષ થતે સર્વને વ્યાપકપણું તેથી ઘણું, જે ધર્મની એવી દશા તે જીવતે રહેતે ભણું. ૭૨ એ અનુભવ આપતી પરિચય કર્યાથી સર્વને, અન્તર પ્રવેશી સેવતે અનુભવ લહે તે મને, તુજમાં કરીને કલ્પનાઓ સગુણ પ્રકટાવવા, સેવી ભલા યત્ન કર્યા અનુભવબળે મન નવનવા. ૪૭૩ પરિચય વધારી સેવીને શુભ જ્ઞાનીના હાર્દો ગ્રહ, સેવ્યાથકી પરિચયથકી સમજાય કાલે શુભ લહે; અવસર લહી સમજાય છે માટે ઉતાવળ ના કરે, સેવી અનુભવ પામીને શુભ સન્તનાં હાર્દો વ. ૭૪ સાબરમતીની પેઠે ઉંડાઈ-ગંભીરતા ધારણ કરવી. ઉંડાઈ સાબરની પરે ઉંડા ધરાથી ધારવી, ઉંડાઈ બહુ ધારણ કરીને તુચ્છતાને વારવી; ઉંડા ધરાઓ ધારતાં મેટાઈ જગમાં છાજતી, પાણી ખૂટે નહિ નિજ તણું શભા જગમાં ગાજતી. ૪૭૫
www.kobatirth.org
For Private And Personal Use Only