________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ સેવ્યાથી અનુભવ પ્રાપ્તિ સાબરમતી સેવ્યા વિના અનુભવ અને કયાંથી મળે, નૈસર્ગ કુદ્રત પ્રેમને જ્ઞાને સમાગમ ઝટ ફળે; સાબરમતી સેવ્યાથકી અનુભવ મળે કેટીગમે, સાબરમતી કુદ્રત વિલેકે ગીના મન તે રમે. ૪૬૮ સેવી પરિચય જે કરે બહુ માનથી અનુભવ લહે, પ્રભુતા મહત્તા જાણતે ઉપગિતા પન્થ વહે; સેવ્યા વિના પરિચય વિના અનુભવવિના સમજાય ના, માટે હૃદયમાં બોધશે પરિચય વિના પરખાય ના. ૪૬૯ સેવા થકી પરિચયથકી વંચાય નહિં માનવ ખરે, એવી પરિચય બહ કરી સન્ત શિખામણ ઉચ્ચરે; અનુભવ કરે સહુ વસ્તુને સેવી પરિચય બહુ કરી, સુવર્ણ કરીને દેખવું માનવ વસી અનુભવ ધરી. ૪૭૦ નિજ જન્મભૂમિમાં વસે સાબરમતી ઉપકારિણી, સેવી પરિચય બહુ કર્યો સાબરમતી સુખકારિણું; અનુભવ કરી બહુ જાતના સાબરગુણેને વર્ણવ્યા, આત્મન્નિતિ સર્વે કરે એ હેતુથી ગુણ સંસ્તવ્યા. ૪૭૧
www.kobatirth.org
For Private And Personal Use Only