SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૧ ૧૧૪ (દુહા ) અભેદ ભાવે મેળ છે, સમજે સજન વર્ગ દેહ છતાં અદ્વૈત હૈ, અનુભવતે શુભસ્વર્ગ. ४६० આત્મજ્ઞાનની પ્રાપ્તિથી, મેળ અભેદ સુહાય; ચિન્તાઓ ના ઉપજે, સુખની ઘેન છવાય. હું તુંને નહિ ભેદ જ્યાં, સમાય ભેદ સર્વ; અભેદભાવે મેળથી, રહે ન કિવિ-ચતું ગર્વ. કદર રૂપ નામના ભેદને, ટાળી મળવું બેશ; અભેદ મેળના વેગથી, સુખડાં હેય હમેશ. આનન્દની મસ્તી ઘણી, અભેદમેળે થાય; મળે મેળ એ અહે, ત્યાં નહિ દુઃખ જણાય. ૪૬૪ અભેદભાવે જે મળ્યા, જ્ઞાનપ્રેમથી જેહ, પૂર્ણ શર્મ તેને મળ્યું, પવિત્ર તેને દેહ. ૪૬પ દેહ છતાં તે જાણવા, નિશ્ચય દેહાતીત; અનુભવજ્ઞાની જાણુતે, શુદ્ધ મેળની રીત. અભેદભાવે મેળને, જે સાધે નરનાર; સ્વર્ગ મુક્તિ તે પામતા, લહે ન દુઃખ લગાર. ૪૬૭ ४६६ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy