SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્મમય પોતે અનેા નિશ્ચયપણાના નેમથી. ૪૫ર ચાપાઇ. www.kobatirth.org અભેદભાવે મળવુ, અભેદભાવે મળવું કહ્યું, સાબરમાંહિ તેવું લઘુ; સાબરમાં ઝરણાં જે મળ્યાં,મળ્યા પછી ના જૂદાં થયાં. ૪૫૩ સાગરમાં સાબર જે મળી, અભેદમેળે તે તા હતી; મળીને શિક્ષા આપે ભલી,મળ્યા પછી ના જાશે ટળી.૪૫૪ મળીને લેશ ન રાખેા ભેદ, મળીને કિ ંચિત્ ધરા ન ખેદ, ભેદભાવ સહુ અળગા કરી, મળવું સર્વે સ્વાર્પણ કરી. ૪૫૫ તન્મયભાવે મળતાં મેળ, ચિદાનન્દની પ્રકટે કેલિ; ભેદભાવથી મરીને જેહ, મળતા તન્મય થાવે તેહ. ૪૫૬ વિશુદ્ધપ્રેમે મળવું થાય, તેની ઝાંખી દેવા ગાય; અહ વૃત્તિ વ્યક્તિના ભેદ, પ્રગટે ત્યાં વર્તે છે ખેદ. ૪૫૭ વિશુદ્ધપ્રેમ વિનાના મેળ, સ્વાર્થભેદને ત્યાં છે મેલ; સમજ્યા વણુ જે થાતા મેળ,ખાલકના જાણા તે ખેલ.૪૫૮ ભેદભાવ ત્યાં મરવું થાય, ચિત્ત મળ્યા વણુ મેળ ન ભાય; પ્રેમાત્મા વણ રહેતા ભેદ, સત્ય મેળ વણુ થાતા ખેદ. ૪૫૯ For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy