________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
તે ધન્ય છે આ વિશ્વમાં વિન્નતિ સાથી બને, તે ધન્ય છે આ વિશ્વમાં સ્વાત્મા સમા જી ગણે. ૪૪૮ આ વિશ્વમાંહિ વર્ણભેદે ધર્મભેદે કલેશ છે, એ કલેશથી દૂરે રહ્યો તેને જ શાન્તિ બેશ છે; બહુ ભેદ કલેશે ટાળતે તે ધન્ય કીતિપાત્ર છે, અદ્વૈતમેળે જે રહ્યો તેનાં સુપૂજ્ય જ ગાત્ર છે. ૪૪૯ યુદ્ધો સમાવે ધર્મનાં ને દેશભેદે ગર્વનાં, સ્વાર્પણ કરીને અંદગી કલ્યાણ સાધે સર્વનાં એ ધન્યવાદથી સદા પૂજાય છે પ્રભુતા લહી, આનત્ય ધરતે દષ્ટિનું તેને જ પૂજું ગહગહી. ૪૫૦ બહુ ધન્યવાદ આપીએ પરમાર્થજીવકને ખરે, પરમાર્થ માટે જીંદગી લવલેશ જે અર્પણ કરે; એકેન્દ્રિયાથી અહે પંચેન્દ્રી યાવત્ સર્વને, બહુ ધન્યવાદ આપીએ ત્યાગી અહંતા ગર્વને. ૪પ૧ પ્રભુતા નિહાળી સર્વમાં નિજ બ્રહ્મસત્તાષ્ટિથી, સહુ સાથમાં તન્મય બને તન્મયપણાની સૃષ્ટિથી; શુભ ધન્યવાદોથી વધારે સર્વ જગને પ્રેમથી,
www.kobatirth.org
For Private And Personal Use Only