________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
જ્યાં ઉન્નતિનું મૂળ મજબૂત થાય છે પૂર્વે ઘણું, ત્યાં ઉન્નતિ સ્થાયી રહે બહુ કાલપર્યત શુભ ભણું, શુભકાર્યનાં પક્કી કરે મજબૂત મૂળ શક્તિથી, ચડતી સદા કાયમ કરે અનુભવ લહીને યુક્તિથી.૪૨૮ બહુ દીર્ધદષ્ટિ વાપરી ગુરૂગમ લહી શુભ કાજમાં, પહેલી કરે ઝટ મૂળની પુષ્ટિ સદા સામ્રાજ્યમાં પાછળથકી પસ્તાય નહિ શિક્ષા હૃદયમાં જે ધરે, પડતી ન પામે તે કદિ વરમાળ વિજયની વરે. ૪૨૯ જે જે કરે શુભ કાર્ય તેમાં લક્ષતા એ ધારવી, પ્રામાઘને દૂર કરી ભૂલે થયેલી વાળવી, શિક્ષા સમજવી સહેલ પણ આદર ઘણો મુશ્કેલ છે, શૂરા મહન્ત સન્તની આ વારતામાં પહેલ છે. ૪૩૦
વ્યવહારને બે કંઠથી મર્યાદને ધરતી રહે, મર્યાદા ધારણ કરવી, મર્યાદને ધારણ કરે જગેલેકને સાને કહે, સંસારના વ્યવહારમાં મર્યાદવણ શેભા નહીં, શેભે ન મર્યાદાવિના સતીઓ જગમાંહે કહીં. ૪૩૧
www.kobatirth.org
For Private And Personal Use Only