________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
મૂળની પુષ્ટતા કરવી. સાબરમતીનું મૂળ પાકું છે જ તેથી તે વહે, જ્યાં મૂળની છે પુછતા ત્યાં વૃદ્ધિ સ્થાયિપણું રહે, જ્યાં મૂળનું બળ છે ઘણું ત્યાં જોર વધતાં જામતું, દુઃશકયનાશ જ જાણ જ્યાં મૂળ પુષ્ટિ પામતું. ૪૨૪ સાબરમતી જગ શીખવે પુષ્ટિ કરે મૂળની ઘણી, મજબૂત મૂલ કર્યા વિના પ્રગતિ થતી ના જગ ઘણું મજબૂત મૂલ કર્યા વિના આગળ વધી પાછો પડે, માનવ જગતમાં જાણ બહુ દુઃખ પામી રડવડે. ૪રપ પાયે ન દઢ પ્રાસાદને કારણ મળે હેલે પડે, મજબૂત ઉંડા મૂળ વણ વૃક્ષે પડે વાયુ બળે અસ્થિર મૂળ જ્યાં હોય છે ત્યાં જીવનાશ નહિ ઘણી, સમજુ હૃદયમાં સમજતે તે હેતવાર્તાએ છાણું. ૨૬ આગળ વધે આગળ વધે પિકાર સર્વે બહુ કરે, મજબૂત મૂળ કર્યા વિના પગલાં ભરી પાછા ફરે; મજબૂત સ્થિર મૂળ કરે પ્રગતિ થતી જગ સર્વની, મજબૂત મૂળ કર્યા વિના વળતું ન વાતે ગર્વની. ૪ર૭
www.kobatirth.org
For Private And Personal Use Only