________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ઉગતા રવિને સહુ નમે ના અસ્ત થાતાને નામે, પૂરી કર્યાથી પ્રાર્થના વારાષ્પનાને નર ગમે; એવું નિહાળી વિશ્વમાં પાણું હૃદયમાં ધારવું, પીનાર પ્રેમે આવશે પાણી જ ત્યાં અવધારવું. ૨૦ સ્વાર્થો સરે ન હેય પણ સન્ત ન નિજ સ્વામી ત્યજે, જીવકપ્રભુ પાસે રહે મરતાં છતાં પણ તે ભજે; સાબરમતી જલપાનથી વનરાજી લીલી થે રહી, છોડે નહિ તે જીવકને મરતાં છતાં પણ ગહગહી. ૪૨૧ પીવે ન સરવર પાણીને મેઘો પપૈયે મેઘથી, મરવું જ તેને મેઘ વણ એ જીવતે ઘનટેકથી, યાચક ખરે એ મેઘનો બીજે ન જાતાં સાંભ, આ વિશ્વમાં ટેકીજનેને ટેક લાગે બહુ ગ. ૪૨૨ સાબર ન મનમાં લાવતી દૂર થતાં અથી અહે, સ્વાથી જીવની એ દશા તે જાણતી જ્ઞાને લહે; પાણી પીધાથી પાસમાં આવે જ પાછા જાણવા, યત્ન કરે પાછા સહુ નિજ પાણીને પ્રકટાવવા. ૪ર૩
www.kobatirth.org
For Private And Personal Use Only