________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
નિશ્ચયપ્રવૃત્તિમાં મર્યા વણ કેઈ ના ધાર્યું વરે, ૪૦૭ નિશ્ચયપ્રવૃત્તિમાં થતે સંશય અરે જ્યાં પગપગે, ત્યાં નાશ ભીતિ પળપળે ને બળ રહે ના રગરગે; સંશયવિચાર આંધળા સંશયપ્રવૃત્તિ લંગડી, બહુ થીંગડાં ને છીદ્રથી શેભે જ જેવી તંગડી. ૪૦૮ યાહોમથી નિશ્ચયપ્રવૃત્તિ જે કરે તે જય વરે, યાહેમથી નિશ્ચયપ્રવૃત્તિ કર્મયોગી આદરે; શુભકર્મયોગી થાય છે સંસારમાં નિશ્ચયબળે, તે જ્ઞાનધ્યાને ટેકથી વિન્નતિમાં સંચરે. સ્વાશ્રયીનું પિષણ કરવું, તું સ્વાશ્રયીને પિષતી સંતેષતી પાણીવડે, ઉગે વનસ્પતિ ઘણી લીલી મઝાની કલકલે; નિજ સ્વાશ્રયીને પિષતાં બાકી ન કિચિત્ રાખવું, સ્વાર્પણ કરી નિજ જીવનને સાબરમતી જેવા થવું. ૪૧૦ જે સ્વાશ્રયી ના પિષતે સંતેષતા તે જન નહીં, કાકે સરીખા ભેજ્યમાં બેલાવતા પરને સહી; જીવી ન સ્વાશ્રયી પિષીયા તે જીવવું શા કામનું?
www.kobatirth.org
For Private And Personal Use Only