________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
જીવી ન અન્ય જીવાડીયા તે જીવવું છે નામનું. ૪૧૧ જે સ્વાશ્રયી ના પોષતે તેની ન શભા થાય છે, શુભ સ્વાશ્રયી જીવન બળે નિજને જગત જન ડાય છે, જન સ્વાશ્રયીથી શેતે સંતેષતે ને પોષત, મેટે કો માનવ અહે આશ્રિતને ના શેષતે. ૪૧૨ જે સ્વાશ્રયી થઈને રહ્યા તેને ન કિચિત દુઃખ, સ્તનપાન કરતા માતની સ્નેહાળતાને અનુભવે; વિશ્વાસથી સ્વાશ્રય ધરી જે જે રહ્યા તે પાળવા, સંકેચદષ્ટિ પરિહરી વિશ્વાસી બદલા વાળવા. ૧૩ સંતે કથે છે જીવ જીવના આશ્રયે જી રહ્યા, માને જે નિજને સ્વાશ્રયી તે તે પરાશ્રયને વા; આશ્રય પરસ્પર સર્વને એ ન્યાય વ્યાપક જાણુને, સતેષ !!! સ્વાશ્રયી વર્ગને નિજ ફર્જ મનમાં આને.૪૧૪ આત્મા સ્વરૂપી સ્વાશ્રયી માની સદા સંતોષવા, નિષ્કામતા હૃદયે ધરી સિને સ્પૃહા વણપષવા; કર્તવ્ય સહુનું સહુ કરે કુદ્રતણું તાબે રહી, નિજ આશ્રયીને પિષતાં અભિમાન લાવે ના સહી. ૪૧૫
www.kobatirth.org
For Private And Personal Use Only