________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
કૃષ્ણે તથા તે સારથી તેમાં જ તેને ગર્વ ના; સેવક ખનીને વિશ્વના પરમાર્થ પ્રાણા દઈ કરે, તે વિશ્વના સ્વામી અને ને વિશ્વની પૂજા વર્ષે. જે બ્રાહ્માદિ ચાર છે વર્ણા જ તેનાં કર્મ જે, સેવક પ્રવૃત્તિ તે ખરી ક્ષેત્રાક્રિયાગે વચ્ચે જે; સેવકપણામાં વામીના સર્વે ગુણા ભળતા રહે, અનુક્રમથકી ચઢતાં થકાં વિનિપાત સુજ્ઞા ના લહે. સેવકપણાની ફરજને જે જે જના કરતા રહે, ઉંચા ચઢી પાછા પડે ના જ્ઞાનીએ એવું કહે; સેવક બન્યા વણુ સ્વામીપદને જે પ્રથમથી પામતા, સેવાત્વના અનુભવ વિના સ્વામિત્વપદને વામતા. ૩૯૭ અનુભવ કર્યા વણુ માનવા ઉંચા ચઢી પાછા પડે, નહિં તેર છપ્પન મેળમાં સમજણ વિના બહુ આથડે; સેવક મની અનુભવ લહી જે સ્વામીપદ સહેજે વરે, પાછા પડે ના તે કદિ આત્માન્નતિ વેગે કરે. સ્વામી પ્રભુ બનવા ચહેા તે પ્રથમ સેવક થૈ રહા, નિપાદસમ સેવક કહ્યા ને શીર્ષસમ સ્વામી લહે;
૩૯૮
www.kobatirth.org
૩૯૫
૩૯૬
For Private And Personal Use Only