________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતએવ પૃથ્વી માતના ભાવનારા થાવવું, બહુભક્તિભરથી અનુભવી એવું હૃદયમાં લાવવું. ૩૧ નિજ માતને શોભાવવા કરવું ઘટે તે સહુ કરે, નિજ માતને શોભાવવા પાછાં નહીં પગલાં ભરે; નિજ માતને ભાવવા સગુણ સર્વે ખીલવે, નિજમાતૃની શેભા વધે એવા સુઉત્સવ ઉઝવે. ૩૯૨ ઉપકાર માતાના ઘણા નિજ લક્ષ્યમાંહિ લાવશે, નિજ જનની નૂર સુરાખીને યશ કીતિને ફેલાવશે; સત્તા મળી લમી મળી તન મન મળ્યું સફશું કરે, સેવા કરી નિજ માતની આશી ગ્રહી સુખડાં વરે. ૩૯૪ સાબરની પેઠે સેવક બનીને જે સેવા કરે છે તે સ્વામી
પ્રભુ બની શકે છે. સાબર પરે સેવક બની જે પ્રાણીની સેવા કરે, નિજ પ્રાણને અર્પણ કરે પાછું નહીં પગલું ભરે; સેવક બની સેવા કરી તે સ્વામીની પદવી વરે, સેવક બનીને સ્વામીપદની યોગ્યતા સર્વે ધરે. ૩૯૪ શ્રી ધર્મનપતિ યજ્ઞમાં પાદ પંખ્યાલ્યા સર્વના,
www.kobatirth.org
For Private And Personal Use Only