SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૭ તે પૃથ્વીની શેભા થતી ઈતિહાસપાને અમરતા, રહેતી સદા શિક્ષણ ગ્રહી ખાશે ન દુર્ગુણથી ખતા. ૩૮૭ જે જન્મભૂમિહી તેનું વદન દેખે નહિ કદા, તે ધન્ય માતૃભૂમિની ફરજો અદા કરત સદા; શેભા વધારે ભૂમિની છબે જ જગ તે જાણવું, જ્ઞાનાદિસલ્લુણ ગણ ગ્રહી કીધું હૃદયમાં આણવું. ૩૮૮ પૃથ્વીમાતાને ધન્યવાદ. સાબરમતી ધારણ કરી પૃથ્વી મઝાની શેભતી, સાર્થક રીત્રી નામથી સર્વે ને થોભતી; એ ધન્ય પૃથ્વી માતને સન્તાન જેનાં ગુણભર્યા, એ ધન્ય પૃથ્વી માતને સન્તાન આનંદરસ ભર્ચા. ૩૮૯ એ ધન્ય પૃથ્વી માતને જેનાં રસીલાં બાળુડાં, એ ધન્ય પૃથ્વી માતને ગાતાં તનુ ગીતડાં નિજ જન્મભૂમિજનનીનું પાણી જ રાખે પ્રેમથી, કાર્યો કરે સ્વાર્પણ કરી નિજજનની ભૂમિ નેમથી. ૩૯૦ પાળે જ માતા પ્રેમથી પોષે જનક બહુ પ્રેમથી, વાત્સલ્ય માતાના સમું ક્યાંયે ન જગમાંહી નથી; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy