________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છા નહીં અભિમાન કેને વિશ્વમાંહી જાણશે, નિજ આત્મવત્ સિને ગણી સિને નમીને ચાલશે નિજ પંથમાં નીચા નમી વહેવું ન કરે ગાર, અભિમાન શત્રુ પ્રગટતાં નિજ વિનયશએ માર. ૩૭૫ પરમાર્થપ્રગતિ પથમાં નીચા નમી સન્ત વહે, નીચા નમે ફળ લાવીને વૃક્ષે શિખામણને કહે, નીચા નમીને ચાલતાં ઓછી ન શક્તિ થતી, વધતી રહે બહુ શક્તિ વધતી રહે દિન દિન રતિ. ૩૭૬ જગને નમાવે જાણશે નીચે નમી જે ચાલતે, નિજશક્તિ જ જણાવતે તે ભવ્યપંથે હાલતે; રાજાથકી સન્ત મહન્ત પૂજ્યતાને બહુ ધરે, નીચા નમીને ચાલવું એવું જ શિક્ષણ દિલ ધરે. ૩૭૭ કુકત નિયમ અનુસારથી વહેવાય ત્યાં રહેવું સદા, કુકતતણા સામા થઈ વહેતાં ન પામે ફળ કદા; ઉચાકી નીચે જવાનું સર્વ જનને સહેલ છે, નીચાથકી ઉચે જવું વહેવું ઘણું મુશ્કેલ છે. ૩૭૮ સાબરમતી ઉંચાથકી નીચા પ્રદેશમાં વહે,
www.kobatirth.org
For Private And Personal Use Only