________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
કુદ્રનિયમને અનુસરી પરમાર્થથી શેાભા લહે; કુદ્રનિયમને અનુસરી વિનયે સદા વહેતા રહે, બહુ કીર્તિ પૂજા માનને લક્ષ્મી ઘણી પંચે લડા. ૩૭૯ જન્મ દેનાર ભૂમિની શાભા કરનારને ધન્ય છે. નિજજન્મભૂમિની સદા શાભા વધારે લખ ગુણી, પૃથ્વી સફલતા થાય છે તે ભૂમિ ના રહેતી ઋણી; નિજજન્મભૂમિની સદા શેોભા વધારે ગુણ વડે, સાબર કહે સહુ લાકને સાલ્યજીવન પરવડે. શાભાવે નહિ જે પૃથ્વીને જન્મ્યા જ શાને કારણે? શેભાવે જનની પૃથ્વીને જાઉં જ હેને વારણે; દાતારપરમાર્થી જનાથી પૃથ્વીની શોભા થતી, શૂરા સુભક્તાથી થતી જન્મપ્રદાતાની ગતિ. જે પૃથ્વીમાં સન્તા મહત્ત્તા વીરદાની પ્રગટતા, તે પૃથ્વીની શાભા થતી પ્રખ્યાતિ પામે ગુરુતા; નિજ જન્મભૂમિ પર નથી પ્રીતિ હરાયું ઢાર તે, નિજ જન્મભૂમિ આળવે દુર્જન ખરેખર ચાર તે. ૩૮૨ જન્મી વધાર્યાં ભાર તેણે ભૂમિશેાભા ના કરી,
www.kobatirth.org
૩૮૦
૩૮૧
For Private And Personal Use Only