________________
Shri Mahavir Jain Aradhana Kendra
८८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસારમાંહી કર્મના ખેલેાજ ખેલે જીવડા, કર્મપ્રભુની માજીને દેખે જ સન્તા જીવડા. જીવાય ત્યાં તક જીવવું નામાકૃતિભેદોવડે, પર્યાય ક્રૂરે સહુ જીવે પર્યાય બીજાને ધરે; નહિ નાશ કેનો સર્વથા સ ́સારમાંહી જાણશે, આત્માવિષે કુદ્રત રહી ઉત્પત્તિ વ્યય મન આણશે. ૩૫૧ ઉત્પાદન્યયવતામયી આત્મા સકલ કુદ્રપ્રભુ, સર્વે જણાતું અનુભવે જાણે જ આનન્દી વિભુ; ભેદો અનન્તા જાણવા કુદ્રપ્રભુના ક્ષણક્ષણે, સ્યાદ્વાદનયસાપેક્ષથી સર્વે મહતે એ ભણે. સાબરમતી કુદ્રપ્રભુના ખેલથી ખેલે ઘણી, સન્તા મહુન્તા યાગીઓને લાગતી સાહામણી; આ વિશ્વમાં સહામણું વ્યાપી રહ્યું છે સર્વમાં, એવું હૃદયમાં જાણીને રહેશે ન કોઇ ગર્વમાં, જીવા અને અજીવા-પરસ્પર-એક બીજાની સાહાસ્યથી જીવી શકે છે.
૩૫૩
www.kobatirth.org
આ વિશ્વમાં સાહાચ્ય છે સાને પરસ્પર ક્ષણ ક્ષણે, સાહામ્ય વણુ જીવે નહીં કા જ્ઞાનથી સન્તા ભણે
૩૫૦
૩૫૨
For Private And Personal Use Only