________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
કુતપ્રભુની મહેર તક કારણુ બધાં સફળાં થતાં, કુદ્રપ્રભુ રૂઠ્યા પછી કારણ બધાં નિષ્ફલ જતાં. ૩૪૬ કુકતપ્રભુને કર્મની ઘટના ન કેઈ કળી શકે, કુદ્રતપ્રભુના હાથમાં લજજા ન વળતું બહુ બકે; કુકતકૃપા યાવત્ અહો વહેતી રહે તાવતું સહી,
ત્યાં કેઈનું ચાલે નહીં ભાવીજ પરખાતું નહીં. ૩૪૭ સાબરમતીનું વહેવવું કુદ્રપ્રભુના હાથમાં, પલમાં કરે કંઈ અવનવું દેખે જ માનવ સાર્થમાં કુદ્રત્ ન કેના હાથમાં ક્યારે ન થાશે નહીં, કુદતપ્રભુના યન્ટની લીલા ન પરખાતી સહી. ૩૪૮ મૃત્યુની પરવા ના ધરે સાબરમતી વહેતી રહે, મૃત્યુ ન તેના હાથમાં તે શેક તેને શીદ વહે
છવાય યાવત્ જીવવું આનન્દની મુંઝે રહી, ચિન્તા કર્યાથી શું વળે? જ્યાં હાથમાં બાજી નહીં. ૩૪૯ સાબરમતી જગ શીખવે જવાય ત્યાં તક જીવવું, કુદ્રતપ્રભુની મહેરથી ચિત્તે ન મનમાં અવનવું
૧ મુદ્દલ–જરાપણુ.
www.kobatirth.org
For Private And Personal Use Only