SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૬ બુદ્ધિ બગડતી તે થકી શ્રદ્ધા સદા મન આવી; અરખાદી બહુ થૈ દેશની આલસ્યની સેવા કરે, આલસ્ય ત્યાં દેશોન્નતિ ધર્માંન્નતિ કઇ ના ખરે. ૩૪૨ આલસ્યથી સહુ શક્તિયેા પ્રકટયા છતાં વિશી જતી, આલસ્ય જ્યાં ઈચ્છાય ત્યાં તે જાણવું બહુ દુર્મતિ; આલસ્ય મેટું ઝેર પણ મીઠુ જ જેને લાગતું, સદ્ભાગ્ય તેનુ હોય હૈાંયે થાય અન્તે ભાગતું. ૩૪૩ આલસ્ય જેના અંગમાં તે જીવતા મડદાસમે, અતએવ આલસને તો ઉદ્યમ સદા સેવા તમા; ધૂલીથકી હલકું ઘણું આલસ્યથી જીવન થતું, દેખાય જીવન તેજ તેવણ નષ્ટ પ્રાયજ થૈ જતું. ૩૪૪ પાશ્ચાત્ય દેશીઓ જીવા આલસ્યના સામા થયા, પ્રખ્યાત દેખા પાવીયા આલસ્યથી પડતી લહ્યા; કર્તવ્ય ફરજો સેવવી આલસ્યને ક્રૂરે કરી, શિક્ષા મઝાની લાગશે જે ભવ્ય તેને એ ખરી. ૩૪૫ કેંદ્રપ્રભુની કૃપાથી વહેતું જીવન. આ વિશ્વમાં કુદ્દત્પ્રભુની મહેરતક જીવાય છે, કુદ્રત્પ્રભુની મહેર વણ પલમાં ન જીજ્યું જાય છે; www.kobatirth.org * For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy