________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
ભેગા મળી મોટાથકી બહુ સંઘશક્તિ ખીલવા, સંરક્ષી શકવા જીવનને ખીજું ન એમાં કઇ લવા. ૩૩૮ જો સંઘપુર તાણ્યું અહા ભેગી મળીને પાણીથી, આગીશ પચ્ચીશ સાલમાં સમજાય સમજી વાણીથી; દૃષ્ટાંત એવું જાણીને ભેગાં મળેા સ્વાર્પણ કરી, મમતા અહેતાને ત્યજી મહાસ ઘશક્તિ આદરી. ૩૩૯ પરમાર્થકર્તવ્યમાં આલસ્ય ન કરવું.
પરમાર્થ જીવનમાં કા આલસ્ય ના અંગે ધરે, વહેતી રહે ક્ષણ ક્ષણુ પ્રતિ આલસ્ય નહિ શીખી ખરે; અહુ કાલથી વહેતી રહે લવ થાકને ખાતી નથી, જોયુ જ અનુભવને કરી જીવનપ્રવાહો બહુ મથી. ૩૪૦ મૃત્યથી દરે રહી પ્રગતિજીવન સમજાવતી, ~ાલસ્યને ધરવાથકી થાતી ન ક્યારે સતિ; આલસ્ય સમ શત્રુ નથી આ વિશ્વમાંહિ જાણશે, આલસ્યથી પડતી થતી એવુજ મનમાં આણશો. ૩૪૦ આલસ્યથી પ્રગતિ થતી નહિ ફાઇની જગ જાણવી, ૧ લેશ.
www.kobatirth.org
For Private And Personal Use Only