SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ એ પ્રેમ સંબંધ નહિ છુપે છૂપાવતાં કે કાળમાં, કમળ વિકસતાં ભાનુથી એકેન્દ્રિના અવતારમાં. ૩૩૪ તાદાસ્યસમ્મસંબંધથી મિત્ર થકી મિત્ર મળે, જ્ઞાનવિષે જ્ઞાની ભળે સખીઓથકી સખીઓ હળે; નિજની મહત્તા જ્યાં ઘણી સ્વાર્પણ કરી ત્યાં સહુ ભળે, સ્વાર્પણ અને તાદામ્ય વણ ભેળા મળ્યાથી શું વળે. ૩૩૫ નામાકૃતિથી ભિન્નતા ધરવાથકી કે ના ભળે, નામાકૃતિ વાર્પણ કરી સંન્યાસથી ભેળાં મળે; ભેગા ભળે જે એ રીતે તેનું જ ભળવું સત્ય છે, પ્રભુરૂપમાં સન્ત ભળે પરપ્રેમનું એ કૃત્ય છે. ૩૩૬ ભેગાં મળવાથી સંધશકિતની વૃદ્ધિ. બે એકડા ભેગા મળે અગિયાર જગ કહેવાય છે, બને નદી ભેગી મળે બળ પ્રાણીમાં પ્રકટાય છે, ભેગા મળી બહુ જન ઘણુ શક્તિ જગતમાં મેળવે, ધાર્યો કરે કાર્યો ઘણાં શુભસંઘ શક્તિ કેળવે. ૩૩૭ કલિકાળમચ્ચે સંઘશક્તિ સર્વથી મેટી સહી, ભેગી મળીને સંઘપુરની પાસ શિક્ષા એ કહી; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy