________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહાસ્ય લેઈ જીવવું સાબરમતીનું થાય છે, સાહાસ્ય વણ જીવાય ના સન્ત મહન્ત ગાય છે. ૩૫૪ બહુવૃષ્ટિ ને ઝરણાંતણે સાજે વહે સાબરમતી, સાહાએ વણ ડગલું ભર્યાની જાણશે ના ક્યાં ગતિ વૃષ્ટિઝરણું વહેળા સરેવર રૂપ છે સાબરમતી, તેના અભાવે જાણશે સાબરતી રહે ના છતી. ૩૫૫ આકાશ શશી ભાનુ મહી વાયુ અનલ જલ ભૂ રૂપે, સોને પરસ્પર સાહાચ્ય છે સાહાસ્યથી મહીને દુહે; પૃથ્વી અનલ જલ વાયુ ને ભાનુ વિના જીવાય ના, ગુરૂગમ લહી સમજ્યા વિના અહંકાર કેન જાય ના.૩૫ નિજદેહમાં અંગે પરસ્પર સાજને કરતાં જુવે, અનુભવ કરીને સર્વમાં અભિમાન કર્તાનું ખુ; કરનાર હું મેં આ કર્યું અભિમાન એ ના ઘટે, નિરપણે ઉપકાર સામે વાળ હે શિરસટે. ૩૫૭ જેને ગણે છે એકલું તેમાં જ તેને ભાગ છે, સાહાચ્ય સામાસામી છે કુકતતણે એ યાગ છે; સિની પરસ્પર સાજને લેવીજ કુદ્રત ધર્મ છે,
૧ સાહાને.
www.kobatirth.org
For Private And Personal Use Only