________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્ય જીવનમાં વહે સહુ પ્રાણીઓ નિજ શિરસટે. ૩૧૦ કર્તવ્ય ફરજે મસ્ત થે સમભાવથી વહેતા રહે, પંચાત કેની ના કરે રહે સદા ફજે વહે,
અધિકાર જે કર્તવ્યને આનંદથી તે તે કરે, અવિષે નિજ ચિત્તને દીધા વિના મસ્તી ધરે. ૩૧૧ અધિકાર નિજ કર્તવ્યમાં ન્હાના ન કે મેટા નહીં, સરખા સકલ છ ગણી ભૂલ ન ફર્ચે નિજ સહી; સન્માન વા અપમાનની પરવા ન મનમાં રાખવી, કર્તવ્યમાં મતાન થે આનંદવાની ચાખવી. ૩૧૨ જે જે અવસ્થા સંપજે આનન્દ ત્યાં માણે સદા, સાબર શિખામણ એ કહે સમજુ ન ભૂલે એ કદા; નિજજીવન આનન્દઝરણથી ઝર ઝર વહ શિક્ષા ભલી, સમજુ હૃદયમાં માનશે એ શેલડીથી પણ ગળી. ૩૧૩ નબળા પડો ના શેકથી ચિન્તા જ ચિતાસમ ગણે, કર્તવ્ય વેષે ભજવવા શુભ શીખને મનમાં ભણે; બહુ સાથમાં વા એકલા આનન્દની જે રહે, આનન્દ જીવન જીવવું કર્તવ્ય કરણીમાં લહે. ૩૧૪
www.kobatirth.org
For Private And Personal Use Only