SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હટ પ્રભાતમાં રવિનું સ્વકુકમકિરણે વડે સાબરપૂજન, પરભાતમાં પૂજે રવિ કુંકુમકિરણોએ હુને, પૂજાય ત્યાં આશ્ચર્ય શું? પરમાર્થની મૂત્તિ બને; કુંકુમકિરણ તવ જલવિષે પડતાંજ રોભા બહુ થતી, પરમાર્થદેવીની અહિ જાણે જ કરતાં આરતી. ૩૧૫ સાબરમતી જેલમાં પડી કુંકુમકિરણે ન્હાય છે, તેથી બની છેલ્લાં પછી આકાશમાં શેભાય છે; પાછાં જ ન્હાવા કારણે સંધ્યાસમે જલમાં પડે, પશ્ચાતુ અન્ય જ ક્ષેત્ર પર પડીને પ્રકાશે ઝળહળે. ૩૧૬ કિરણ વડે જલ ખેંચતો આકાશમાં ભાનુ રહી, તે હેતુએ સંધ્યાસમે એ આરતી કરતો સહી, ખેંચી જ પાછું આપતે જલને ગ્રહી કિરણો વડે, પાછું જ લેઈ આપવું એ સજજનેને પરવડે. ૩૧૭ પરમાથીનાં મોટાઓ પણ દર્શન કરે છે–સેવા કરે છે– તે બહાના કરે તેમાં શું આશ્ચર્ય ? મધ્યાન્હ વેળા તવ ઉપર આવી દિવાકર ઝગઝગે, કિરણે જ સિદ્ધાં તવ ઉપર પડવાથકી બહુ ચકચકે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy