________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬ જ્યાં બાર સાંધે તેર તૂટે ઉન્નતિ એ નહિ ખરી, સાયન્સ હુન્નર શેધમાં કૃત્રિમતા ના સુખ જરી; કુદ્રત્ પ્રતિકુળતા ધરી કેટી ઉપાસે આદરે, હૈયે ન શાશ્વત ઉન્નતિ પામે અનુભવને કરે. ૩૦૩ કુકત પ્રભુ જે જે કરે તે અન્ય ક્યારે ન કરે, કુદ્રતણું જે પ્રેમીઓ તે સત્યશિક્ષા મન ધરે, કુદ્રતણું વિજ્ઞાનીઓ કુદ્રતતણા અનુકૂલ રહી, આનંદ પ્રગતિ શાન્તિ ને આરોગ્ય પામે તે સહી. ૩૦૪ સાબરમતી શુભ શિખવતી કુદ્રતણે એ કાયદો, ત્યાં વાયદે ના કંઈ કરે પામે મઝાને ફાય; જે જગત્ કુદ્રતશાંતિના નિયમ પ્રમાણે ચાલશે, સત્યેન્નતિ શાન્તિ મઝાની નીતિસુખથી મહાલશે. ૩૫ અનેક આઘાતો સહી મસ્ત બની વહેનારની ઉચ્ચતા આઘાત બહુ થાતા સહે તે વાત કેને ના કહે, આઘાત સહતાં ઉન્નતિ થાતી સદા કહેતી વહે; આઘાત દુઃખે બહુ સહી વહેતી રહે તે સુખ લહે, સાબર જગતને શીખવે મસ્તીલી થે પથમાં રહે. ૩૦૬
www.kobatirth.org
For Private And Personal Use Only