________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
હાજત વધી બહુ વસ્તુની પણ શાન્તિ મન શું પેખશે; બહુ ઠાઠમાઠો જગ વધ્યા પણ શાન્તિસુખ પાકો વધી, અન્તર્ વિચારી દેખશે ગુરૂગમતણુ' સાધન સધી. ૨૯૯ કેંદ્રથી પ્રતિકુળ ના કરો.
દ્રત્ નિયમને ધારીને શોભા લડે છે લખગુણી, કુદ્રત નિયમને ધારીને જેવાજ શોભે છે મુનિ; જ્યાં કુદ્રી છે વર્તને ત્યાં ઠાઠમાઠા ફ્રીક છે, કુદ્રત વિના કૃત્રિમપણું ત્યાં લેાકની મહાપાક છે. ૩૦૦ કુદ્રતણા અનુકુલપણે જે જે સુધારા થાય છે, આરોગ્ય પ્રગતિ સુખ અને શાન્તિ સદા નિર્માય છે; કુદ્રથકી વિપરીત જે જે યન્ત્ર તન્ત્રા થાય છે, તે તે કુધારા જાણવા દુઃખા ઘણાં પ્રકટાય છે. ૩૦૧ ભાંગા ન કુદ્રતા કાયદા આરોગ્ય શાન્તિ જો ચહે, ભાંગા ન કુદ્રતા કાયદા કુદ્રત નિયમ વહેતા રહે; કુદ્રથકી જે થાય છે તે તે થવા દ્યા જાણીને, કુદ્ર વિષે મહાશક્તિના હાથજ રહ્યો મન આણીને. ૩૦૨
www.kobatirth.org
For Private And Personal Use Only