________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શુભ કુદ્રતી સામરમતીની દ્રશ્ય શોભા આર છે, કુદ્દત મઝાની લાગતી તેનુ ખલુ જોર છે; જે કુદ્દતી છે કાયદો તેનેજ ડે ના કદી, સમજાવતી કુદ્રથકી જોશે તમે સાબરમતી. કુદ્દત ઘણી છંછેડીને વિજ્ઞાનીઓએ શું કર્યું, પાશ્ચાત્ય લોકોએ અરે દેખા શું? અન્તસુખ વધુ; સર્વત્ર કુદ્રત કાયદો વ્યાપી રહ્યા નિયમેવડે, તોડે જ તેને સુખ નહિ હાનિ ઘણી જંગ ખળભળે. ૨૯૬ કુદ્રત્તા સામે થતાં તાબે ન ક્યારે એ થશે, પાશ્ચાત્ય મોટા યુદ્ધની પેઠે ગમાળા થઈ જશે; કુદ્રતણા જે કાયદા તેના ન ભંગ કરી કદી, વૃક્ષા કપાવ્યાથી ઘણી વર્ષા ઘટે હાનિ વદી. કુદ્રુમળે જે જે થતું તે અન્યથી થાતું નહીં, કુદ્રદ્ઘકી ડાહ્યા અને સુખભ્રષ્ટ જગ થાતું સહી; કુદ્રત્તા જે કાયદા તેનેજ લોકો તાડતા, નક્કી જ સન્તા જાણવું તે પત્થરે શિર ફાડતા. ૨૯૮ હન્નરકળા યન્ત્રા વધ્યાં પણ સુખ વધ્યું શું દેખશા.
www.kobatirth.org
૨૫
ち
૨૯૭
For Private And Personal Use Only