SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭પ માનવ ભવ આ મળે અમૂલે, નિશદિન પ્રભુને ભજવાને, અરિ તજવાને પ્રભુ વરવાને .. સંસાર, ૨ હે મન જ સૌ સાજ નવાં, દિવ્ય અજિતપદને વરવા, હેમેન્દ્ર પરે પ્રભુ ધ્યાન ઉરે .. સંસાર. ૩ તારી છે દેવગુરુ ધર્મ સ્તવન, ( રાગ.—તારા નયન દેખી. ) દેવગુરુને ધર્મને, જે ભવિજન સેવતાં, મુક્તિના પંથે ઉધ્ધાર પામે...ટેક. દેવપ્રભુ વીતરાગ જે, અવિનાશી અલખ સ્વરૂપના તેના ચરણને સેવતાં રાશિટળે ભવિ દુ:ખના, મુતિના પંથે ઉદ્ધાર પામેલ ગુરુ શ્રેષ્ઠ ભવ તારક મને, મનના મનોરથ સૌફળે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy