________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન સુધારસ નયને ભાળી શીતળ અંતર થાયે અમૃતમય આંખલડી નિરખી તાપ સર્વ દૂર થાય
અરજિ.૩ દેવી માતા, તાત સુદર્શન કુલના ભાનુ સ્વામી લાંછન નંદાવર્ત શેભે અરજિન પ્રભુ શુભ નામી
અરજિ ...૪ દ્રવ્ય ભાવથી દર્શન કરતાં દર્શક ભેદ હણાયે કપલતા શી મૂર્તિ મનહર ઈચ્છા પૂરણ થાય
અરજિ...૫ સમેતશિખરે ચાલ્યા ક્ષે અજિત શિવપદ વાચક હેમેકે શુભ ભાવે, [દાતા
અરજિન ભવના ત્રાતા....અજિ. ૬
મલ્લિનાથ-સ્તવન. (રાગ –આઈ દીવાલી..આઈ દીવાલી...)
www.kobatirth.org
For Private And Personal Use Only