________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુપૂજ્યસ્તવન. (પરદેશી બાલમા બાદલ આવે ) વીતરાગ હે જિનદેવ! જગને તારે, વાસુપૂજ્ય સ્વામી અરજ સ્વીકારે.
જગને તારે. વીતરાગ ૧ જન્મ મરણ ચક્ર લાગે દુઃખકારી,
લાગે દુખકારી. વિષયે ને રાગ ભજ્યાં બની અવિચારી,
બની અવિચારી. આધાર છે જિનદેવ! અમારે.
..જગને તારો. વીતરાગ. ૨ માનવ જીવન મારું ઉત્તમ બનાવો,
ઉત્તમ બનાવો. આપ કેરા ચરણોમાં બુદ્ધિ વસાવો,
બુદ્ધિ વસાવો.
www.kobatirth.org
For Private And Personal Use Only